ઓક્ટોબર 9, 2024 7:48 પી એમ(PM)

printer

ભારતના લક્ષ્યસેને ફિનલેન્ડમાં ચાલી રહેલી BWF આર્કટીક ઓપન બેડમિન્ટ સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતના લક્ષ્યસેને ફિનલેન્ડમાં ચાલી રહેલી BWF આર્કટીક ઓપન બેડમિન્ટ સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા રાઉન્ડની મેચમાં ડેન્માર્કના આર. ગેમકે ખસી જતા લક્ષ્યસેન પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે.