ભારતના મુરલી શ્રીશંકરે કઝાકિસ્તાનમાં કોસાનોવે મેમોરિયલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. શ્રીશંકરે 7.94 મીટરનો કૂદકો લગાવીને આ ચંદ્રક જીત્યો હતો. ફિલિપાઇન્સના જાન્રી ઉબાસે રજત અને અઝરબૈજાનના નાઝીમ બાબીવે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:47 એ એમ (AM)
ભારતના મુરલી શ્રીશંકરે કઝાકિસ્તાનમાં કોસાનોવે મેમોરિયલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો
