ભારતના ગુલવીર સિંહે પુરુષોની 3 હજાર મીટર દોડની નોન-ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેમણે બુડાપેસ્ટમાં ગ્યુલાઈ ઇસ્તવાન મેમોરિયલ – હંગેરિયન એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં પાંચમું સ્થાન મેળવ્યું.
તેમણે 7 મિનિટ 34.49 સેકન્ડમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં બોસ્ટન યુનિવર્સિટી ડેવિડ હેમેરી વેલેન્ટાઇન ઇન્વિટેશનલ મીટમાં બનાવેલા 7 મિનિટ 38.26 સેકન્ડના પોતાના રાષ્ટ્રીય રેકોર્ડને તોડી નાખ્યો. 27 વર્ષીય ગુલવીર સિંહ યુરોપમાં પોતાની પ્રથમ ટ્રેક રેસમાં લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 13, 2025 1:51 પી એમ(PM)
ભારતના ગુલવીર સિંહે પુરુષોની 3 હજાર મીટર દોડની નોન-ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો