ભારતના એન. શ્રી રામબાલાજી અને ઋત્વિક બોલિપલ્લીની જોડીએ એટીપી ટેનિસ ચેલેન્જર ટુરનો પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. ઇટાલીમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય જોડીએ ફ્રાન્સના થિયો એરિબેસ અને પોર્ટુગલના ફ્રાન્સિસ્કો કેબ્રાલની જોડીને હરાવી હતા. આ અગાઉ બોલિપલ્લીએ ગયા મહિને કઝાકિસ્તાનમાં અલ્માટી ઓપનમાં અર્જુન કાધે સાથે ખિતાબ જીત્યોં હતો.
Site Admin | નવેમ્બર 24, 2024 8:51 એ એમ (AM) | મેચ
ભારતના એન. શ્રી રામબાલાજી અને ઋત્વિક બોલિપલ્લીની જોડીએ એટીપી ટેનિસ ચેલેન્જર ટુરનો પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે.
