ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 22, 2025 1:06 પી એમ(PM)

printer

ભારતનાં માયા રાજેશ્વરને જર્મનીમાં I.F.T. જે-200 ગ્લૅડબૅક ટૅનિસ ટૂર્નામૅન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો.

ભારતનાં માયા રાજેશ્વરને જર્મનીમાં I.F.T. જે-200 ગ્લૅડબૅક ટૅનિસ ટૂર્નામૅન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 16 વર્ષનાં માયાએ ફાઈનલમાં સ્વિત્ઝર્લેન્ડનાં નૉલિયા માન્તાને 6—2, 6—4થી પરાજય આપ્યો. યુરોપમાં માયાનો આ પહેલો અને કુલ સાતમો I.T.F. જૂનિયર ખિતાબ છે.
આ પહેલા સેમિ-ફાઈનલમાં તેમણે ફ્રાન્સનાં ડેફની પેત્સી પેરિકાર્ડને 6—2, 6—1થી હરાવ્યાં હતાં.