ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટના સંદર્ભમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટની માંગણીઓ ઉપર ગૃહ ગિલોટિનના અમલીકરણના કાર્યક્રમને પરિણામે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 21, 2025 8:56 એ એમ (AM)
ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો
