ઓગસ્ટ 22, 2025 10:45 એ એમ (AM)

printer

ભાજપા હંમેશા વિકાસના માર્ગ પર છે તેથી પશ્ચિમ બંગાળના લોકો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપા હંમેશા વિકાસના માર્ગ પર છે તેથી પશ્ચિમ બંગાળના લોકો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દરેક પસાર થતા દિવસ સાથે, રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સામે જનતાનો ગુસ્સો વધી રહ્યો છે. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં એક કાર્યકર્તા રેલીને પણ સંબોધિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.