ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી. આ પ્રસંગે બોલતા શ્રી. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના દરવાજા દલિત અનેપછાત વર્ગ માટે સંપૂર્ણ પણે બંધ છે. હરિયાણા કોંગ્રેસમાં ઘર્ષણ અને આંતરકલહ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે જનતાની ચિંતા કરવાને બદલે પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 8:03 પી એમ(PM)
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી.
