ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. મહિલાઓએ જળાશયો પર પહોંચી આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. જયારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે આ પછી વ્રતના પારણાં કરવામાં આવશે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠપુજાના પર્વની ઉજવણી કરવામાં આવી. છઠ પૂજા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 28, 2025 3:19 પી એમ(PM)
ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.