ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા વ્યવસ્થાપન સંગઠન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લૅ ટીમ દ્વારા આ ઍર શૉનું આયોજન કરાયું છે. આ ઍર શૉ પહેલા સતત ત્રણ દિવસ સુધી ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ કરાયો.
Site Admin | ડિસેમ્બર 4, 2025 2:51 પી એમ(PM)
ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે.