જાન્યુઆરી 1, 2026 7:32 પી એમ(PM)

printer

ભરૂચમાં ગેરકાયદે રીતે માટીનું વહન કરનારા 8 વાહન સહિત કુલ બે કરોડ 80 લાખ જેટલો સામાન કબજે કરાયો.

ભરૂચમાં ગેરકાયદે રીતે માટીનું વહન કરનારા 8 વાહન સહિત કુલ બે કરોડ 80 લાખ જેટલો સામાન કબજે કરાયો છે. ભરુચ પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની સયુંક્ત ટુકડીએ વાગરા તાલુકામાં અલાદર ગામ પાસે દરોડા પાડી આ સામાન કબજે કરી સ્થળ પર જ 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો હતો.