ઓક્ટોબર 14, 2024 7:12 પી એમ(PM)

printer

ભરૂચમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે 4ના મોત થયાના અહેવાલ છે

ભરૂચમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે 4ના મોત થયાના અહેવાલ છે.

અમારા પ્રતિનિધિ વાહિદ મશિદ્દી જણાવે છે કે ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક વિજળી પડતા 3 લોકોના મોત થયા છે, જ્યારે હાંસોટમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે દાઝી જતા ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.