ભરૂચના દહેજથી પણિયાદરા ગામ જઇ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતાં છ શ્રમજીવીઓને ઇજાગ્રસ્ત થયા હતા.
ટેમ્પોમાં કુલ 10 શ્રમજીવીઓ સવાર હતાં. અકસ્માત બાદ 108 એમબ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ભરૂચની સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શ્રમજીવીઓ કડિયાકામ માટે જઇ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.
Site Admin | ઓક્ટોબર 25, 2025 3:05 પી એમ(PM)
ભરૂચના દહેજથી પણિયાદરા ગામ જઇ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતાં છ શ્રમજીવીઓને ઇજાગ્રસ્ત થયા