ભરૂચથી સુરત સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર તાપી બ્રિજના વિસ્તરણ જોડાણનું સમારકામ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ કામ આગામી 10 ઑગસ્ટ સુધીમાં પૂર્ણ કરાશે. રાજ્યકક્ષાના મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા જણાવ્યું, બ્રિજના સમારકામ દરમિયાન તાપી બ્રિજની જમણી બાજુથી જતા વાહનો માટે હાલનો રસ્તો યથાવત્ ચાલુ રહેશે.
Site Admin | જુલાઇ 11, 2025 3:13 પી એમ(PM)
ભરૂચથી સુરત સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર તાપી બ્રિજના વિસ્તરણ જોડાણનું સમારકામ શરૂ કરવાનો નિર્ણય કરાયો