ભગવાન બિરસા મુંડાની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે પહોંચી. બિરસા મુંડા સર્કલ ખાતે લોકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા લોકોને આહ્વાન કર્યું.
Site Admin | નવેમ્બર 8, 2025 2:22 પી એમ(PM)
ભગવાન બિરસા મુંડાની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે પહોંચી.