ફેબ્રુવારી 19, 2025 10:04 એ એમ (AM)

printer

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શેર કર્યું કે તેમની સાથે ઘણા વિષયો પર અદ્ભુત વાતચીત થઈ. તેમણે એમ પણ કહ્યું કે શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-બ્રિટન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.