ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 1:57 પી એમ(PM)

printer

બ્રાઝિલ અને ઇક્વાડોર ફિફા વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય- જ્યારે ઉરુગ્વે, પેરાગ્વે અને કોલંબિયા ક્વોલિફાય થવાના આરે.

બ્રાઝિલ અને ઇક્વાડોર ફિફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ગયા છે, જ્યારે ઉરુગ્વે, પેરાગ્વે અને કોલંબિયા ક્વોલિફાય થવાના આરે છે. વિની જુનિયરે વિજયી ગોલ કરતા બ્રાઝિલે પેરાગ્વેને 1-0 થી હરાવી ફીફા વિશ્વ કપ 2026માં પ્રવેશની લાયકાત મેળવી હતી. હારવા છતાં વેનેઝુએલા પર છ પોઇન્ટની સરસાઇને કારણે પેરાગ્વે ક્વોલિફાય થવાની નજીક છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ