એપ્રિલ 4, 2025 3:21 પી એમ(PM)

printer

બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા મુક્કેબાજ હિતેશ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા.

ભારતીય મુક્કેબાજ હિતેશ બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તેમણે સેમિ-ફાઇનલમાં 70 કિલો વજન વર્ગમાં ફ્રાન્સના માકન ટ્રોરને પરાજય આપ્યો હતો. દરમિયાન, અન્ય ભારતીય મુક્કેબાજ ખેલાડી જદુમણિ સિંહ, સચિન સિવાચ અને વિશાલે પોતપોતાના વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે