બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા સામે ભારત સહિત બ્રિક્સ દેશોને એકત્ર થવાની હાકલ કરી છે. એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં, લુલાએ ટ્રમ્પના ટેરિફ પરના દબાણની ટીકા કરીને ચેતવણી આપી છે કે નાની અર્થવ્યવસ્થાઓ પાસે ફક્ત બહુ સિમિત લાભ છે.હાલમાં બ્રાઝિલ બ્રિક્સનું પ્રમુખપદ સંભાળી રહ્યું છે, લુલાએ કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરશે જ્યારે ચીનના શી જિનપિંગ અને અન્ય બ્રિક્સ નેતાઓ સાથે ચર્ચા કરશે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:58 એ એમ (AM)
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા સામે ભારત સહિત બ્રિક્સ દેશોને એકત્ર થવાની હાકલ કરી