બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ. શાંતિ દુત, શાંતિ સ્લોઞનો શાંતિ ના ગીતોના સથવારે વિશાળ સંખ્યામાં યાત્રા યોજાઈ હતી સમગ્ર ગુજરાતમાં ૫૦૦થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાતિયાત્રા નું આયોજન કરાયું હતું…મૌન મંત્ર સાથેની આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Site Admin | નવેમ્બર 23, 2025 2:47 પી એમ(PM)
બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ.