ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 1:11 પી એમ(PM) | advocate | bombay highcourt | senior advocate

printer

બોમ્બે હાઈકોર્ટે બે મહિલા સહિત 13 વકીલોને વરિષ્ઠ વકીલો તરીકે નિયુક્ત કર્યા

બોમ્બે હાઈકોર્ટે બે મહિલા સહિત 13 વકીલોને વરિષ્ઠ વકીલો તરીકે નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિઓ એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 16 (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અને હાઈકોર્ટ દ્વારા નિર્દિષ્ટ નિયમો હેઠળ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.