બોત્સ્વાના આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના બોત્સ્વાના સમકક્ષ ડુમા બોકો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોના અંતે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 13, 2025 1:49 પી એમ(PM)
બોત્સ્વાના આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે.