ડિસેમ્બર 17, 2025 2:49 પી એમ(PM)

printer

બોટાદ શહેરના હીફલી વિસ્તારના મીણના કારખાનામાં આગની ઘટના બની.

બોટાદ શહેરના હીફલી વિસ્તારના મીણના કારખાનામાં આગની ઘટના બની હતી. ઘટનાને પગલે અગ્નિશમન દળની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનમાં મશીનરી સહિતનો કાચો માલ બળીને ખાખ થતાં કારખાના માલિકને આશરે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટનામાં જાનહાનિ ટળી હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.