બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 75 હજાર મણ આવક નોંધાઈ છે. આજે કપાસના એક હજાર જેટલા વાહનો માર્કેટ યાર્ડમાં આવ્યા. ત્યારે કપાસની હરાજીમાં એક હજારથી 1500 રૂપિયાનો ભાવ રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 3:29 પી એમ(PM)
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 75 હજાર મણ આવક નોંધાઈ