જુલાઇ 14, 2025 3:03 પી એમ(PM)

printer

બોટાદ જિલ્લામાં કૉઝ-વૅમાં પાણીના પ્રવાહમાં કાર તણાતા બે લોકોના મોત

બોટાદ જિલ્લામાં કૉઝ-વૅમાં પાણીના પ્રવાહમાં કાર તણાતા બે લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે, રાણપુર તાલુકાના ગોધવટા ગામ પાસે આવેલા કૉઝ-વૅમાં આ કાર તણાઈ ગઈ હતી. કારમાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો સહિત સાત લોકો સવાર હતા.
દરમિયાન ચાર લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે ગુમ થયેલી એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.