ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2025 3:18 પી એમ(PM)

printer

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા.

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PM સ્વનિધિ યોજના હેઠળ મળેલા ધિરાણની રકમના ચેકનું પણ વિતરણ કરાયું. જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.