ઓક્ટોબર 6, 2025 4:39 પી એમ(PM)

printer

બોટાદમાં લોકો વૉકલ ફૉર લૉકલના સૂત્ર સાથે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે

બોટાદમાં લોકો વૉકલ ફૉર લૉકલના સૂત્ર સાથે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલીમાર્થીઓએ લોકોની માગ પ્રમાણે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સાથે દિવડા તૈયાર કર્યા છે, તેમ અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણીએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.