નવેમ્બર 3, 2024 9:23 એ એમ (AM)

printer

બોટાદમાં ગાયોને દોડાવવા તેમજ અધવ દોડ તેવી રમતોનું આયોજન કરાય છે

બોટાદ તાલુકાના કારિયાણી ગામમાં છેલ્લા 300 વર્ષથી ઉજળી પરંપરા મુજબ ઢોલ નગારા અને ફટાકડાં ફોડીને ગાયો દોડવવામા આવે છે અને ગાયની ખરીની ધૂડ ગામના લોકોને નિરોગી રાખે છે અને જે ગોવાળની ગાય પ્રથમ આવે તેને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવે છે. તો બીજીતરફ નવા વર્ષના પ્રારંભે એક જિલ્લાઓમાં અનેકવિધ પ્રાચીન પરંપરા મુજબ તહેવારની ઉજવણી કરાય છે. દાહોદ જિલ્લામાં ગાય ગોહરીનો ઉત્સવ ઉજવાય છે, તો બોટાદમાં પણ ગાયોને દોડાવવા તેમજ અધવ દોડ તેવી રમતોનું આયોજન કરાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.