જાન્યુઆરી 2, 2026 4:09 પી એમ(PM)

printer

બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો.

બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો. વહેલી સવારે 2500 થી વધુ ભક્તો દ્વ્રારા આરતી સાથે આચાર્ય પક્ષ દ્વારા આયોજિત આ પદયાત્રા શરૂ થઇ, તેમાં અનેક સંતો સહિત સાંખ્યયોગી બહેનો પણ આ પદયાત્રામાં જોડાયા છે.
આ પદયાત્રાનો ઉદેશ્ય બેટી બચાવો અને બેટી પઢાવો અને વૃક્ષ બચાવો વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.