બોટાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMCના અધ્યક્ષના વડપણ હેઠળ સહકારી મંડળી અને વેપારીઓની બેઠક યોજાઈ. તેમાં ખેડૂતોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું APMCના અધ્યક્ષ મનહર માતરિયાએ જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 12, 2025 2:24 પી એમ(PM)
બોટાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMCના અધ્યક્ષના વડપણ હેઠળ સહકારી મંડળી અને વેપારીઓની બેઠક યોજાઈ.