ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 2:15 પી એમ(PM)

printer

બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામમાં 14 માર્ચે પૂનમના દિવસે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામમાં 14 માર્ચે પૂનમના દિવસે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે, હોળીના દિવસે હનુમાન દાદાને વિશેષ શણગારની સાથે સાત પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. આ રંગોત્સવમાં 11-થી વધુ દેશ સહિત રાજ્યભર અને અન્ય રાજ્યના લાખો ભક્તો પણ ધૂળેટીની ઉજવણીમાં જોડાશે. હાલમાં ભક્તો અને સંતો ઉજવણીની તૈયારીમાં જોડાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.