બોટાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC-માં બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને લગતી સમસ્યાઓનું નિવારણ લાવવા APMC તૈયાર હોવાનું APMCના અધ્યક્ષ અનક મોભે જણાવ્યું હતું. અગાઉ 10 તારીખે જણસની ખરીદી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ APMC દ્વારા ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજી તમામ મુદ્દાનું નિવારણ લવાતા ખરીદી ફરી શરૂ કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 2:18 પી એમ(PM)
બોટાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC-માં બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી