જાન્યુઆરી 3, 2026 5:22 પી એમ(PM)

printer

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે ધનુર્માસ પૂનમ અને આજે શનિવાર નિમિત્તે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો.

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે ધનુર્માસ પૂનમ અને આજે શનિવાર નિમિત્તે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો. સાથે જ દાદાને “દક્ષિણ ભારત” વિષયવસ્તુ પર ભરતકામ કરેલા વાઘાંનો દિવ્ય શણગાર, 251 કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયા અને મેથીના લાડુનો અન્નકૂટ ધરાવાયો છે. સવારે સાડા પાંચ વાગ્યે મંગળાઆરતી બાદ સાત વાગ્યે શણગાર આરતી કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. હવે બપોરે સાડા ચાર વાગ્યે મંદિરમાં દિવ્ય રાજોપચાર પૂજન કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.