જુલાઇ 15, 2025 8:56 એ એમ (AM)

printer

બોટાદના ગોધવટા ગામ કાર તણાઈ જતા ત્રણ લોકોના મોત

બોટાદના ગોધવટા ગામમાં કાર તણાઈ જતા ત્રણ લોકોના મોત થયા છે. કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાં 4નો બચાવ અને જયારે એક બાળક મળી 2 લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ ગુમ થઈ છે. ત્યારે NDRF ટીમે ગુમ વ્યક્તિની શોધખોળ હાથ ધરતા મોડી રાત્રે ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.