બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે જોકે ત્યારબાદ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતું.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 9:21 એ એમ (AM)
બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી