સપ્ટેમ્બર 21, 2025 2:09 પી એમ(PM)

printer

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે.

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે ચીનના શેનઝેન ખાતે ચાઇના માસ્ટર્સના મેન્સ ડબલ્સની ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે.
ભારતીય જોડીએ ગઈકાલે સેમિફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન મલેશિયાના એરોન ચિયા અને સોહ વોઈ યિકને 21-17, 21-14 થી હરાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.