જાન્યુઆરી 9, 2026 9:37 એ એમ (AM)

printer

બેડમિન્ટનમાં, શટલર પીવી સિંધુ આજે કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં રમશે

બેડમિન્ટનમાં, શટલર પીવી સિંધુ આજે કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં રમશે.સિંધુ ત્રીજા ક્રમાંકિત જાપાનીઝ અકાને યામાગુચી સામે ટકરાશે. ગઈકાલે, સિંધુએ જાપાનની ટોમોકો મિયાઝાકીને 21-8, 21-13થી હરાવી હતી.
પુરુષ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટોચની ભારતીય જોડી આજે ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયન જોડી એમ એસ ફિકરી અને એફ આલ્ફિયાન સામે ટકરાશે.લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી પુરુષોની સિંગલ્સ શ્રેણીમાં પોતપોતાના પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હારી ગયા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.