ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2025 9:14 એ એમ (AM)

printer

બેડમિન્ટનમાં, ભારત વર્લ્ડ જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની સેમીફાઈનલમાં પ્રવેશ્યુ

બેડમિન્ટનમાં, ભારતે વર્લ્ડ જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાને હરાવી સેમીફાયનલના પ્રવેશ કર્યો છે . આ ઐતિહાસિક જીત સાથે, ભારતે સ્પર્ધાના ઇતિહાસમાં પોતાનો પહેલો મિક્સ્ડ ટીમ મેડલ મેળવ્યો છે.
ભારત આજે બપોરે ગુવાહાટીમાં સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે ટકરાશે. આ મેચ બપોરે 1 વાગ્યાથી રમાશે. બીજી સેમિફાઇનલ મેચ ચીન અને જાપાન વચ્ચે સાંજે 4 વાગ્યાથી રમાશે.