સપ્ટેમ્બર 20, 2024 10:07 એ એમ (AM)

printer

બેડમિન્ટનમાં ભારતીય શટલર માલવિકા બંસોડ આજે ચાઇના ઓપન BWF Super 1000 ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે

બેડમિન્ટનમાં ભારતીય શટલર માલવિકા બંસોડ આજે ચાઇના ઓપન BWF Super 1000 ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. ગઇકાલે ચીનના ચાંગઝોઉ ખાતે 23 વર્ષીય માલવિકાએ વિશ્વમાં 25મો ક્રમ ધરાવતી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. ટુર્નામેન્ટમાં માલવિકા એક માત્ર ભારતીય ખેલાડી હજુ રમતમાં છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.