સપ્ટેમ્બર 20, 2025 2:44 પી એમ(PM)

printer

બેડમિન્ટનમાં, ભારતની સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીનો ચાઇના માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ

બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સની જોડી સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ ગઈકાલે શેનઝેન એરેના ખાતે ક્વાટર ફાઇનલમાં રેન ઝિયાંગ યુ અને ઝી હાઓનનની ચીની જોડીને 21-14, 21-14 થી હરાવી હતી.
રંકી રેડ્ડી અને શેટ્ટી હવે આજે મલેશિયન જોડી એરોન ચિયા અને સોહ વૂઈ યિક સામે ટકરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.