ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 7:45 પી એમ(PM) | એશિયા મિક્સ્ડ ટીમ

printer

બેડમિન્ટનમાં, એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ 2025 આજથી ચીનના કિંગદાઓ ખાતે શરૂ થઈ

બેડમિન્ટનમાં, એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ 2025 આજથી ચીનના કિંગદાઓ ખાતે શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લે છે, જેને ત્રણ-ત્રણના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ ડીમાં બે વખતના રનર-અપ, દક્ષિણ કોરિયા અને મકાઉ ચીન સાથે રાખવામાં આવ્યું છે. ભારત આવતીકાલે મકાઉ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. દિગ્ગજ શટલર લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ ભારતનું નેતૃત્વ કરશે. સેન, એચએસ પ્રણોય સાથે, પુરુષોના સિંગલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે ભારતની નંબર 2, માલવિકા બંસોડ, મહિલા સિંગલ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ