જાન્યુઆરી 2, 2025 9:31 એ એમ (AM)

printer

બેંગલુરુમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઈન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે

બેંગલુરુમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઈન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે. મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે.
ભારતે પ્રથમ ગુડવિલ મેચમાં 14-0થી શાનદાર જીત નોંધાવી હતી.