બીમા લોકપાલ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે 11 નવેમ્બરે બીમા લોકપાલ દિવસની ઉજવણી કરાય છે. હાલ અમદાવાદ સહિત દેશભરમાં 18 બીમા લોકપાલ કચેરીઓ છે. આ સંસ્થાના અમદાવાદ કેન્દ્ર ખાતે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ત્રણ હજાર એક ફરિયાદ મળી છે. તેમાંથી બે હજાર 19 ફરિયાદનો નિકાલ કરાયો છે.
Site Admin | નવેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)
બીમા લોકપાલ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે 11 નવેમ્બરે બીમા લોકપાલ દિવસની ઉજવણી…