બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. ગઈકાલે 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં પ્રતિ મતદાર 69 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ચૂંટણીના સૌથી નોંધપાત્ર પાસાઓમાંનો એક મહિલા મતદારોનો ઉત્સાહપૂર્ણ ભાગ હતો, જે પુરુષો કરતાં વધુ સંખ્યામાં બહાર આવ્યા હતા.બંને તબક્કાની મતગણતરી શુક્રવારે હાથ ધરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 12, 2025 8:30 એ એમ (AM)
બિહાર વિધાનસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન