ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 4, 2025 9:36 એ એમ (AM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં ૧૮ જિલ્લાઓમાં ૧૨૧ વિધાનસભા બેઠકો માટે ૬ નવેમ્બરના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે. તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને NDA, મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ આજે મતદારોને આકર્ષવા માટેના અંતિમ પ્રયાસ કરશે.