ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 1, 2024 8:27 પી એમ(PM) | બિહાર

printer

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો,

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો, જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે.
વરિષ્ઠ આરજેડી નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે પટનામાં પાર્ટી કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.અન્ય પક્ષના નેતાઓએ પણ માંગને લઈને જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કર્યું હતું.