નવેમ્બર 13, 2025 1:48 પી એમ(PM)

printer

બિહારમાં વિધાનસભા ચૂંટણીની આવતીકાલે યોજાનારી મતગણતરીની તૈયારીઓ પૂર્ણ.

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે થશે. બિહારના 38 જિલ્લાઓમાં 46 મત ગણતરી કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે.
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM), જેમાં તમામ ઉમેદવારોનું ચૂંટણી નસીબ સીલ કરવામાં આવ્યું છે, તેને સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, ગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યે શરૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.