ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 15, 2025 9:29 એ એમ (AM)

printer

બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન

બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સણું આજે સમાપન થશે. સમાપન સમારોહ પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજે સાડા છ વાગ્યે યોજાશે. યુથ ગેમ્સ આ મહિનાની 4 તારીખે શરૂ થઈ હતી.મહારાષ્ટ્ર 56 સુવર્ણ અને 45 રજત સહિત 149 ચંદ્રકો પ્રથમ સ્થાને છે. હરિયાણા 35 સુવર્ણ અને 26 રજત એમ કુલ 107 ચંદ્રકો સાથે બીજું સ્થાન જ્યારે રાજસ્થાન 22 સુવર્ણ સહિત 55 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.