ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2025 7:54 પી એમ(PM)

printer

બિહારમાં આયોજિત એશિયા કપ હોકી ચેમ્પિયનશિપમાં ભારતે જાપાનને ૩-૨ થી હરાવ્યું.

આજે બિહારના રાજગીર ખાતે આયોજિત એશિયા કપ હોકી ચેમ્પિયનશિપમાં ભારતે જાપાનને ૩-૨ થી હરાવ્યું. આ જીત સાથે, ભારતીય ટીમ સુપર-૪ માં પહોંચી ગઈ છે. પ્રથમ મેચમાં ચીનને હરાવ્યા બાદ, બીજી જીત સાથે, ભારતે પૂલ એ માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે બે જ્યારે મનદીપ સિંહે એક ગોલ કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.