ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 2:09 પી એમ(PM)

printer

બિહારના રાજગીરમાં આજથી 12-મી ઍશિયા કપ હૉકી સ્પર્ધાનો પ્રારંભ

બિહારમાં ઍશિયા કપ હૉકીની ઉદ્ઘાટન મૅચમાં આજે મલેશિયાએ બાંગ્લાદેશને ચાર—એકથી હરાવ્યું. મૅચની શરૂઆતની મિનિટ્સમાં જ બાંગ્લાદેશના સ્ટ્રાઈકર અશરફુલ ઇસ્લામે ગોલ કરી દીધો. ત્યારબાદ મલેશિયાએ વ્યૂહરચનામાં ફેરફાર કરી રમતને પોતાના નિયંત્રણમાં લીધી. પહેલા પા ભાગ પૂર્ણ થવા પર બંને ટીમ બરાબરી પર આવી ગઈ. ત્યારબાદ મલેશિયાએ સતત ત્રણ ગૉલ કરી ચાર—એકથી જીત મેળવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.